પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીક સંશોધક, સંગીતકાર અને ભારતના મિત્ર શ્રી કોન્સ્ટેન્ટિનોસ કલાઈટિસ સાથે 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ શ્રી કોન્સ્ટેન્ટિનોસ કલાઈટિસનો ભારત પ્રત્યેનો લગાવ અને ભારતીય સંગીત અને નૃત્ય પ્રત્યેનો તેમના જુસ્સાની પ્રશંસા કરી.. પ્રધાનમંત્રીએ 27 નવેમ્બર 2022 ના રોજ “મન કી બાત” ની 95મી આવૃત્તિ દરમિયાન તેમના વિશે ઉલ્લેખ કર્યો હતો.
તેઓએ ગ્રીસમાં ભારતીય સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવાની શક્યતાઓ અંગે ચર્ચા કરી.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Konstantinos Kalaitzis loves India, particularly Indian music and culture. This passion is also shared by his family. This small video gives a glimpse of it. pic.twitter.com/hoJARzhjcj
— Narendra Modi (@narendramodi) August 25, 2023