PM pays tribute at the ‘Tomb of Unknown Soldier’
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં ‘અજ્ઞાત સૈનિકની કબર‘ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ ‘અજ્ઞાત સૈનિકની કબર‘ પર પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું.
CB/GP/JD