Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને ચંદ્રયાન-3 પર વિશ્વના નેતાઓ દ્વારા અભિનંદન સંદેશો મળ્યા


ચંદ્રયાન-3 દ્વારા સફળ ચંદ્ર ઉતરાણ બદલ વિશ્વના ઘણા નેતાઓએ ભારતને અભિનંદન સંદેશો પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ X પર તેમને જવાબ આપીને તેમની શુભેચ્છાઓ બદલ તેમનો આભાર માન્યો છે.

યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિના સંદેશ પર, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

 

મોરેશિયસના પ્રધાનમંત્રીના સંદેશ પર, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

ઇટાલીના પ્રધાનમંત્રીના સંદેશ પર, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

જાપાનના પ્રધાનમંત્રીના સંદેશ પર, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

આયર્લેન્ડના પ્રધાનમંત્રીના સંદેશ પર, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

મલેશિયાના પ્રધાનમંત્રીના સંદેશ પર, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

CB/GP/NP