પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની એકેડેમી ઓફ સાયન્સના જાણીતા જીનેટીસ્ટ અને સીઈઓ ડો. હિમલા સૂદ્યાલને મળ્યા હતા.
તેઓએ માનવ આનુવંશિક રેખાઓના ડોમેન અને રોગની તપાસમાં તેની એપ્લિકેશન પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.
પ્રધાનમંત્રીએ ડૉ. સૂદ્યાલને જીનેટિક્સના ક્ષેત્રમાં ભારતીય સંસ્થાઓ સાથે સહયોગ કરવા આમંત્રણ આપ્યું.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Had a very interesting conversation with Dr. Himla Soodyall, a leading geneticist of South Africa. She talked about her work and her passion for science and innovation. pic.twitter.com/C7Sr07yknW
— Narendra Modi (@narendramodi) August 24, 2023