દેશના 77મા સ્વાતંત્ર્ય દિવસના મહત્વપૂર્ણ અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે દેશે ટેકનોલોજીકલ લેન્ડસ્કેપમાં હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિઓને પ્રકાશિત કરી અને ડિજિટલી સશક્ત ભારતના મહત્વ પર ભાર મૂક્યો હતો.
1. પોતાના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ડિજિટલ લેન્ડસ્કેપમાં નોંધપાત્ર પરિવર્તનને પ્રકાશિત કર્યું. તેમણે દેશના છેવાડાના ખૂણે ઈન્ટરનેટ કનેક્ટિવિટી લાવવામાં ઝડપી પગલાઓ પર ભાર મૂક્યો હતો અને દરેક ગામડા સુધી ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે, જે ડિજિટલ ક્રાંતિના લાભ દરેક નાગરિક સુધી પહોંચે તે બાબત સુનિશ્ચિત કરે છે.
પૃષ્ઠભૂમિ —
CB/GP/JD