પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનમાં વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભારત માટે ગર્વની ક્ષણ કારણ કે આપણી અસાધારણ કમ્પાઉન્ડ મહિલા ટીમ બર્લિનમાં આયોજિત વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમવાર સુવર્ણ ચંદ્રક લાવી છે. આપણા ચેમ્પિયનને અભિનંદન! તેમની સખત મહેનત અને સમર્પણ આ ઉત્કૃષ્ટ પરિણામ તરફ દોરી ગયું છે.”
A proud moment for India as our exceptional compound Women’s Team brings home India’s first-ever gold medal in the World Archery Championship held in Berlin. Congratulations to our champions! Their hard work and dedication have led to this outstanding outcome. pic.twitter.com/oT8teX1bod
— Narendra Modi (@narendramodi) August 5, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
A proud moment for India as our exceptional compound Women's Team brings home India's first-ever gold medal in the World Archery Championship held in Berlin. Congratulations to our champions! Their hard work and dedication have led to this outstanding outcome. pic.twitter.com/oT8teX1bod
— Narendra Modi (@narendramodi) August 5, 2023