પ્રધાનમંત્રી કાર્યાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા “ફરી એક વાર, નોલેજ હબ” શીર્ષક દ્વારા લખાયેલ લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રીજી વર્ષગાંઠ પર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી, શ્રી @dpradhanbjp લખે છે કે કેવી રીતે નીતિ ભારતને ઉભરતી તકનીકોનું કેન્દ્ર બનાવવા માટે સજ્જ છે.”
On the National Education Policy’s third anniversary, Union Minister for Education, Shri @dpradhanbjp writes how the policy is geared to making India the epicentre of emerging technologies.https://t.co/B1rbPJTFow
— PMO India (@PMOIndia) July 29, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com