પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ 2023ના રોજ પેરિસમાં ફ્રેન્ચ લક્ઝરી ફેશન હાઉસ ચેનલના વૈશ્વિક સીઈઓ સુશ્રી લીના નાયરને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ શ્રીમતી નાયરને તેમની સફળતા માટે અભિનંદન આપ્યા અને ભારતમાં રોકાણની તકો અને સહયોગની સંભાવનાઓ શોધવા ચેનલને આમંત્રણ આપ્યું.
આ ચર્ચા ભારતમાં હસ્તકલા, ખાદી અને કારીગરોના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના માર્ગો પર કેન્દ્રીત હતી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Met the Global CEO of @CHANEL, Mrs. Leena Nair. It’s always a delight to meet a person of Indian origin who has made a mark at the world stage. We had a great conversation about ways to further boost skill development among artisans and to make Khadi more popular. pic.twitter.com/m75c75Ex1B
— Narendra Modi (@narendramodi) July 14, 2023