પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 જુલાઈ 2023ના રોજ બપોરે પેરિસ પહોંચ્યા.
ખાસ ઈશારામાં, એરપોર્ટ પર ફ્રાન્સના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી એલિઝાબેથ બોર્ને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરાયું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રીમાન ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે. આ મુલાકાત ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી પણ કરે છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
PM @narendramodi arrived in Paris a short while ago.
— PMO India (@PMOIndia) July 13, 2023
He was warmly received by PM @Elisabeth_Borne at the airport.
The PM was accorded a ceremonial welcome upon his arrival. pic.twitter.com/2eCzp2Pjyw
Landed in Paris. Looking forward to boosting India-France cooperation during this visit. My various programmes today include an interaction with the Indian community later in the evening. pic.twitter.com/2rBClUL0zJ
— Narendra Modi (@narendramodi) July 13, 2023
Atterri à Paris. Je me réjouis de pouvoir renforcer la coopération entre l'Inde et la France au cours de cette visite. Mes différents programmes comprennent une interaction avec la communauté indienne plus tard dans la soirée. pic.twitter.com/XM5j2xhEs6
— Narendra Modi (@narendramodi) July 13, 2023