Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ આયુષ્માન ભારત યોજનાના 1.60 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સુધી વિસ્તરણની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજનાના 1.60 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સુધી વિસ્તરણની પ્રશંસા કરી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

ગરીબો માટે ઉચ્ચ ગુણવત્તાની અને પોસાય તેવી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસો વેગ પકડી રહ્યા છે.”

YP/GP/JD