પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “મહાન રાષ્ટ્રવાદી વિચારક, શિક્ષણશાસ્ત્રી અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું જીવન મજબૂત ભારતના નિર્માણ માટે સમર્પિત કર્યું. તેમના આદર્શો અને સિદ્ધાંતો દેશની દરેક પેઢીને પ્રેરણા આપતા રહેશે.
महान राष्ट्रवादी चिंतक, शिक्षाविद् और भारतीय जनसंघ के संस्थापक डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनकी जन्म-जयंती पर शत-शत नमन। एक सशक्त भारतवर्ष के निर्माण के लिए उन्होंने अपना जीवन समर्पित कर दिया। उनके आदर्श और सिद्धांत देश की हर पीढ़ी को प्रेरित करते रहेंगे।
— Narendra Modi (@narendramodi) July 6, 2023
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com