પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો એક લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
“કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા લખે છે કે કેવી રીતે ‘સિકલ સેલ એનિમિયા નાબૂદી‘ મિશન રોગ સામેની લડતમાં મોટી તાકાત આપશે.”
Union Health Minister @mansukhmandviya writes how ‘Sickle Cell Anaemia Elimination’ Mission will provide great strength to the fight against the disease. https://t.co/9aMB6xDEQX
— PMO India (@PMOIndia) July 4, 2023
YP/GP/JD
Union Health Minister @mansukhmandviya writes how 'Sickle Cell Anaemia Elimination' Mission will provide great strength to the fight against the disease. https://t.co/9aMB6xDEQX
— PMO India (@PMOIndia) July 4, 2023