Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમરનાથ યાત્રા એ આપણા વારસાની દિવ્ય અને ભવ્ય અભિવ્યક્તિ છેઃ પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાના અવસર પર ભક્તોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે શ્રી અમરનાથ યાત્રા એ આપણી ધરોહરનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“શ્રી અમરનાથજીની યાત્રા એ આપણા વારસાનું એક દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે. હું ઈચ્છું છું કે બાબા બર્ફાનીના આશીર્વાદથી તમામ ભક્તોના જીવનમાં નવો ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર થાય, સાથે જ આપણો દેશ અમૃતકાળમાં સંકલ્પથી સિદ્ધિ તરફ ઝડપથી આગળ વધે. જય બાબા બર્ફાની!”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com