પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના બુલઢાણામાં બસ દુર્ઘટનામાં થયેલા જીવ ગુમાવનારાઓ અંગે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“મહારાષ્ટ્રના બુલઢાણામાં જીવલેણ બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો અને પ્રાર્થનાઓ એ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.”
“બુલઢાણામાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of those who lost their lives in the bus mishap in Buldhana. Rs. 50,000 would be given to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 1, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Deeply saddened by the devastating bus mishap in Buldhana, Maharashtra. My thoughts and prayers are with the families of those who lost their lives. May the injured recover soon. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 1, 2023
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of those who lost their lives in the bus mishap in Buldhana. Rs. 50,000 would be given to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 1, 2023