Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ખારચી પૂજા પર શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખારચી પૂજાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રો. (ડૉ.) માણિક સાહાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

ખારચી પૂજાની શુભકામનાઓ. હું પ્રાર્થના કરું છું કે ચતુર્દશ દેવતાના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. ચારે બાજુ શાંતિ અને સમૃદ્ધિ રહે.”

YP/GP/JD