Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની હિલિયોપોલીસ વોર મેમોરીયલની મુલાકાત

પ્રધાનમંત્રીની હિલિયોપોલીસ વોર મેમોરીયલની મુલાકાત


પ્રઘાનમંત્રી શ્રી નરેંદ્ર મોદીએ તેમની ઈજિપ્તની રાજદ્વારી મુલાકાત દરમિયાન કૈરોમાં આવેલ હિલિયોપોલીસ કોમનવેલ્થ વોર ગ્રેવ સેમેટરીની મુલાકાત લીઘી.

પ્રઘાનમંત્રીએ પ્રથમ વિશ્વ યુદ્ઘ દરમિયાન ઈજિપ્ત અને એડેનમાં શહિદ થયેલ 4300થી વધુ વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.

YP/GP/JD