પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકશાહીના કાળા દિવસો આપણું બંધારણ જે મૂલ્યો ઉજવે છે તેની તદ્દન વિરુદ્ધ હતા.
પ્રધાનમંત્રીએ કટોકટી લાદવાની વર્ષગાંઠ પર ટ્વીટ કર્યું:
“હું તે તમામ હિંમતવાન લોકોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે કટોકટીનો પ્રતિકાર કર્યો અને આપણી લોકશાહી ભાવનાને મજબૂત કરવા માટે કામ કર્યું. #DarkDaysOfEmergency એ આપણા ઇતિહાસમાં એક અવિસ્મરણીય સમયગાળો છે, જે આપણું બંધારણ ઉજવે છે તે મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે.”
I pay homage to all those courageous people who resisted the Emergency and worked to strengthen our democratic spirit. The #DarkDaysOfEmergency remain an unforgettable period in our history, totally opposite to the values our Constitution celebrates.
— Narendra Modi (@narendramodi) June 25, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com