પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં બોઇંગના પ્રમુખ અને સીઇઓ શ્રી ડેવિડ એલ. કાલ્હૌનને મળ્યા હતા.
પ્રધાનમંત્રી અને શ્રી કાલ્હૌને ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રે બોઇંગની વધુ હાજરી અંગે ચર્ચા કરી, જેમાં એરક્રાફ્ટની જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO)ના ડોમેનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ભારતમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ કરવા માટે બોઇંગને પણ આમંત્રણ આપ્યું હતું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
PM @narendramodi met President & CEO of @Boeing, David L. Calhoun. During their discussions, the leaders explored the potential for increased involvement of Boeing in India's aviation sector. pic.twitter.com/H2TkUZ0zRt
— PMO India (@PMOIndia) June 23, 2023