પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં એમેઝોનના પ્રમુખ અને સીઈઓ શ્રી એન્ડ્રુ આર. જસ્સીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી અને શ્રી જસ્સીએ ઈ-કોમર્સ ક્ષેત્ર પર ચર્ચા કરી. તેઓએ ભારતમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રે એમેઝોન સાથે વધુ સહયોગની સંભાવના અંગે પણ ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ ભારતમાં એમએસએમઈના ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવાની એમેઝોનની પહેલને આવકારી હતી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
PM @narendramodi met CEO of @amazon @ajassy in Washington DC. Their discussions focused on topics such as e-commerce, digitisation efforts and the logistics sector. pic.twitter.com/1JFo0oqAZz
— PMO India (@PMOIndia) June 23, 2023