પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં આલ્ફાબેટ ઇન્ક. અને ગૂગલના સીઇઓ શ્રી સુંદર પિચાઇને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ શ્રી પિચાઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ફિનટેક; સાયબર સુરક્ષા ઉત્પાદનો અને સેવાઓ; તેમજ ભારતમાં મોબાઈલ ઉપકરણ ઉત્પાદન ક્ષેત્રોમાં સહયોગના વધુ માર્ગો શોધવા આમંત્રણ આપ્યું.
પ્રધાનમંત્રી અને શ્રી પિચાઈએ R&D અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે Google અને ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
PM @narendramodi interacted with CEO of Alphabet Inc. and @Google @sundarpichai. They discussed measures like artificial intelligence, fintech and promoting research and development. pic.twitter.com/ae42p8EIrR
— PMO India (@PMOIndia) June 23, 2023