Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ પ્રથમ જનજાતીય ખેલ મહોત્સવની પહેલની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરની કલિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં પ્રથમ જનજાતિ ખેલ મહોત્સવના આયોજન પર ખુશી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ રમતોને એક વિશાળ શરૂઆત ગણાવી હતી અને દેશ માટે નામના અપાવવામાં આદિવાસી ખેલાડીઓની ભૂમિકાને સ્વીકારી હતી.

પ્રધાનમંત્રીએ અમૃત મહોત્સવના ટ્વીટનો જવાબ આપ્યો:

हमारे खेल जगत में एक बड़ी शुरुआत! वैश्विक स्पर्धाओं में भारत को पहचान दिलाने में जनजातीय खिलाड़ियों की बड़ी भूमिका रही है। ऐसे प्रयासों से देश को इस समुदाय से नए-नए टैलेंट मिलेंगे।”

YP/GP/JD