Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડો. રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતિ પર શત શત વંદન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ડો. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિએ શત શત વંદન કરું છું. નિર્ણાયક સમયે પ્રેરક નેતૃત્વ પ્રદાન કરવા બદલ આપણું રાષ્ટ્ર તેમનું ઋણી છું.”

J.Khunt