પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિકાસ માટે ટેકના 9 વર્ષ‘ પર લેખો, વીડિયો, ગ્રાફિક્સ અને માહિતી શેર કર્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“ભારતે ગવર્નન્સમાં ક્રાંતિ લાવવા અને સર્વિસ ડિલિવરીમાં ઉન્નતિ કરવા માટે ટેક્નોલોજી અપનાવી છે. ટેક્નોલોજી લોકોના જીવનમાં કાર્યક્ષમતા અને સગવડતા લાવી છે. તેણે ડિજિટલી સશક્ત ભારત બનાવવાના પ્રયાસોને પણ વધાર્યા છે. #9YearsOfTechForGrowth”
India embraced technology to revolutionise governance and uplift service delivery. Technology has brought efficiency and convenience to the lives of people. It also enhanced efforts to build a digitally empowered India. #9YearsOfTechForGrowth https://t.co/4tKtxKJ5dx
— Narendra Modi (@narendramodi) June 9, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com