Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ મેરી લાઇફ એપ પર 2 કરોડથી વધુની ભાગીદારીની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરી લાઇફ એપને લોન્ચ કર્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 2 કરોડથી વધુ સહભાગિતાઓની પ્રશંસા કરી છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

પ્રોત્સાહક વલણ, આપણા ગ્રહને વધુ સારો બનાવવા માટે સામૂહિક ભાવના દર્શાવે છે.”

YP/GP/JD