પ્રધાનમંત્રી ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી છે. શ્રી મોદી પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઓડિશા જઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
“પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠકમાં અસરગ્રસ્તોના બચાવ, રાહત અને તબીબી સારવાર સંબંધિત પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.
“પીએમ નરેન્દ્ર મોદી ઓડિશા માટે રવાના થઈ રહ્યા છે જ્યાં તેઓ ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરશે.”
PM @narendramodi chaired a meeting to take stock of the situation in the wake of the train mishap in Odisha. Aspects relating to rescue, relief and medical attention to those affected were discussed in the review meeting. pic.twitter.com/kZC1ot3ACj
— PMO India (@PMOIndia) June 3, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
PM @narendramodi chaired a meeting to take stock of the situation in the wake of the train mishap in Odisha. Aspects relating to rescue, relief and medical attention to those affected were discussed in the review meeting. pic.twitter.com/kZC1ot3ACj
— PMO India (@PMOIndia) June 3, 2023
PM @narendramodi is leaving for Odisha where he will review the situation in the wake of the train mishap.
— PMO India (@PMOIndia) June 3, 2023