પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી સંસદનું નિર્માણ કરનારા શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમનું સન્માન કર્યું. તેમના યોગદાનને અમર કરી નવી ઇમારતમાં નવી ગેલેરી મૂકવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આજે, જ્યારે અમે આપણી સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરીએ છીએ, ત્યારે અમે શ્રમિકોનું તેમના અથાક સમર્પણ અને કારીગરી માટે સન્માન કરીએ છીએ.”
Today, as we inaugurate the new building of our Parliament, we honour the Shramiks for their tireless dedication and craftsmanship. pic.twitter.com/8FQOWTaFhA
— Narendra Modi (@narendramodi) May 28, 2023
YP/GP/JD