Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશેઃ પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની ઝલક શેર કરી છે. શ્રી મોદીએ વીડિયો માટે વોઈસ ઓવરના રૂપમાં નાગરિકોના વિચારો રજૂ કર્યા છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. આ વિડિયો આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક આપે છે. મારી એક ખાસ વિનંતી છે- આ વિડિયો તમારા પોતાના વૉઇસ-ઓવર સાથે શેર કરો, જે તમારા વિચારો જણાવે છે. હું તેમાંથી કેટલાકને ફરીથી ટ્વીટ કરીશ. #MyParliamentMyPride નો ઉપયોગ કરવાનું ભૂલશો નહિ.”

YP/GP/JD