પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે પર 100 લેન કિલોમીટરના અંતરમાં બિટ્યુમિનસ કોંક્રિટ નાખવાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ હાઇવે માર્ગ પર એક નોંધપાત્ર સિદ્ધિ છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“ખૂબ જ મહત્વપૂર્ણ હાઇવે માર્ગ પર એક નોંધપાત્ર સિદ્ધિ. તે બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઝડપ અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા બંનેને આપવામાં આવેલ મહત્વ દર્શાવે છે.”
A notable accomplishment on a very important highway route. It manifests the importance given to both speed and embracing modern methods for better infrastructure. https://t.co/I5SI0HZ8iA
— Narendra Modi (@narendramodi) May 19, 2023
YP/GP/JD