Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર નાથ પાંડેનો પ્રધાનમંત્રી સંગ્રહાલય વિશેનો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડે દ્વારા પ્રધાનમંત્રી સંગ્રહાલય વિશે એક લેખ શેર કર્યો છે.

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ મહેન્દ્ર નાથ પાંડે દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

केंद्रीय मंत्री डॉक्टर महेंद्र नाथ पांडेय जी लिखते हैं कि प्रधानमंत्री संग्रहालय स्वतंत्र भारत के इतिहास को चिरस्मरणीय बनाने का एक अद्भुत प्रयास है।”

YP/GP/JD