Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી વોલમાર્ટના સીઈઓ શ્રી ડગ મેકમિલનને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોલમાર્ટના સીઈઓ શ્રી ડગ મેકમિલન સાથે મુલાકાત કરી હતી.

વોલમાર્ટના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;

વોલમાર્ટના સીઈઓ શ્રી ડગ મેકમિલન સાથેની બેઠક ફળદાયી રહી. અમે વિવિધ વિષયો પર સમજદાર ચર્ચાઓ કરી. ભારત રોકાણ માટે આકર્ષક સ્થળ તરીકે ઉભરતું જોઈને ખુશ છું.”

YP/GP/JD