પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપક ભોરિયા, હુસામુદ્દીન અને નિશાંત દેવને તાશ્કંદ ખાતે પ્રથમ વખત પુરૂષોની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરની ટ્વીટને રીટ્વીટ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
“દીપક ભોરિયા, હુસામુદ્દીન અને નિશાંત દેવને અભિનંદન. તેમની સિદ્ધિઓ ખૂબ જ પ્રેરણાદાયી છે.”
Congratulations to @Deepakbhoria19, @Hussamboxer and @nishantdevjr. Their accomplishments are very inspiring. https://t.co/T8FF8AUISb
— Narendra Modi (@narendramodi) May 11, 2023
YP/GP/JD
Congratulations to @Deepakbhoria19, @Hussamboxer and @nishantdevjr. Their accomplishments are very inspiring. https://t.co/T8FF8AUISb
— Narendra Modi (@narendramodi) May 11, 2023