Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિસ્કોના ચેરમેન અને સીઈઓ સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સિસ્કોના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી ચક રોબિન્સ સાથે મુલાકાત કરી હતી.

શ્રી રોબિન્સના ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: તમને મળીને આનંદ થયો @ChuckRobbins અને એ જાણીને આનંદ થયો કે @Cisco ભારતમાં ઉપલબ્ધ તકોનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે.”

YP/GP