Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએ ડિફેન્સ ઈન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી

પીએમએ ડિફેન્સ ઈન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ડિફેન્સ ઈન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી. જે લોકોને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે તેમના પર ગર્વ છે. તેમની હિંમત હંમેશા અમને પ્રેરણા આપશે.”

YP/GP/JD