પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પ્રશંસા કરી છે જેણે એક લાખથી વધુ લાભાર્થીઓની નોંધણીને વટાવી છે
કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ રાણેને જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે MSME ને મજબૂત બનાવવું એ સમાજના દરેક વર્ગને મજબૂત કરવા સમાન છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “ખૂબ ખૂબ અભિનંદન! MSME ક્ષેત્રને સશક્ત બનાવવાનો અર્થ સમાજના દરેક વર્ગને સશક્તિકરણ કરવાનો છે. રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની આ સફળતા પ્રોત્સાહક છે.”
बहुत-बहुत बधाई! MSME सेक्टर को सशक्त करने का अर्थ है- समाज के हर वर्ग का सशक्तिकरण। राष्ट्रीय SC-ST हब स्कीम की ये सफलता उत्साहित करने वाली है। https://t.co/JdrdSMUyTw
— Narendra Modi (@narendramodi) May 1, 2023
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com