પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુત્રા નદીની નીચે HDD પદ્ધતિથી 24 ઇંચ વ્યાસની કુદરતી ગેસ પાઇપલાઇનના નિર્માણ સાથે પૂર્વોત્તર ગેસ ગ્રીડ પ્રોજેક્ટમાં મુખ્ય સીમાચિહ્નની પ્રશંસા કરી છે.
એશિયામાં સૌથી લાંબી અને વિશ્વની બીજી સૌથી લાંબી હાઇડ્રોકાર્બન પાઈપલાઈન નદી પાર કરવાનો રેકોર્ડ બનાવવા અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતાં, પ્રધાનમીત્રીએ ટ્વિટ કર્યું: “ઉદાહરણીય!”
Exemplary! https://t.co/G3fTc97eul
— Narendra Modi (@narendramodi) April 26, 2023
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Exemplary! https://t.co/G3fTc97eul
— Narendra Modi (@narendramodi) April 26, 2023