Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ IIT મદ્રાસ ખાતે બંદરો, જળમાર્ગો અને દરિયાકિનારા માટેના રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક કેન્દ્રના ઉદ્ઘાટનનું સ્વાગત કર્યું


કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે IIT, મદ્રાસના ડિસ્કવરી કેમ્પસ ખાતે નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ્સ (NTCPWC)નું ઉદ્ઘાટન કર્યું.

NTCPWCની સ્થાપના મહત્વાકાંક્ષી સાગરમાલા કાર્યક્રમ હેઠળ ₹77 કરોડના ખર્ચે કરવામાં આવી હતી. આ રોલ મોડલ કેન્દ્ર સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈજ્ઞાનિક સમર્થન, શિક્ષણ, લાગુ સંશોધન અને ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા દરિયાઈ ક્ષેત્રમાં પડકારોનો ઉકેલ પૂરો પાડશે.

પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો:

“@iitmadras ખાતે NTCPWC ભારતના દરિયાઈ ક્ષેત્રના વિકાસને મજબૂત બનાવશે.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1919209

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com