પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે આયોજિત સુરત સાડી વોકાથોનની પ્રશંસા કરી હતી.
દર્શના જરદોશ દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“સુરત સાડી વોકાથોન એ ભારતની કાપડ પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ છે.”
Surat Saree Walkathon is a laudatory effort to popularise India’s textile traditions. https://t.co/mJGuvbqnze
— Narendra Modi (@narendramodi) April 20, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Surat Saree Walkathon is a laudatory effort to popularise India's textile traditions. https://t.co/mJGuvbqnze
— Narendra Modi (@narendramodi) April 20, 2023