Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાં હવે દેશભરમાં દેખાય છે: પીએમ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાં હવે સમગ્ર દેશમાં દેખાઈ રહ્યા છે.

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે દેશ નેટ ઝીરો એમિશનના વિઝન સાથે ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો અપનાવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

बहुत उत्साहवर्धक जानकारी! इलेक्ट्रिक वाहनों की लोकप्रियता बढ़ाने के लिए हमारी सरकार ने जो ठोस कदम उठाए हैं, उसका असर अब देशभर में दिखने लगा है।”

YP/GP/JD