પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના મુક્તો વિધાનસભા ક્ષેત્રના મગો ગામના સરહદી વિસ્તારોમાં વિકાસને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આ સરહદી ગામડાઓમાં રહેતા લોકોને સશક્ત બનાવશે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“સીમાવર્તી વિસ્તારોમાં આવકારદાયક વિકાસ, જે સરહદી ગામોમાં રહેતા લોકોને સશક્ત બનાવશે.”
A welcome development in the border areas, which will empower those living in border villages. https://t.co/UnVedDb7r8
— Narendra Modi (@narendramodi) April 5, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
A welcome development in the border areas, which will empower those living in border villages. https://t.co/UnVedDb7r8
— Narendra Modi (@narendramodi) April 5, 2023