Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત ઊર્જામાં આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે: પીએમ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે ભારત ઊર્જામાં આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ એક ટ્વીટ શેર કરીને કહ્યું કે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉર્જા ઉપભોક્તા, ઓઈલનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક, ત્રીજું સૌથી મોટું એલપીજી ગ્રાહક, 4થું સૌથી મોટું એલએનજી આયાતકાર, 4થું સૌથી મોટું રિફાઈનર અને 4થું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું છે, જે ટ્વીટને પ્રધાનમંત્રી શ્રીએ શેર કરીને લખ્યું;

ભારત ઊર્જામાં આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.”

YP/GP/JD