પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સંગીતકાર, એમ.એમ. કીરવાણી, ગીતકાર, ચંદ્રબોઝ અને સમગ્ર ટીમને શ્રેષ્ઠ મૂળ ગીત માટે RRR ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીત માટે ઓસ્કાર એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે આ અસાધારણ છે અને ‘નાટુ નાટુ’ની લોકપ્રિયતા વૈશ્વિક છે.
અકાદમીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું;
“અપવાદરૂપ!
‘નાટુ નાટુ’ની લોકપ્રિયતા વૈશ્વિક છે. તે એક એવું ગીત હશે જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે. આ પ્રતિષ્ઠિત સન્માન માટે @mmkeeravaani, @boselyricist અને સમગ્ર ટીમને અભિનંદન.
ભારત ઉત્સાહ અને ગર્વ અનુભવે છે. #ઓસ્કાર”
Exceptional!
The popularity of ‘Naatu Naatu’ is global. It will be a song that will be remembered for years to come. Congratulations to @mmkeeravaani, @boselyricist and the entire team for this prestigious honour.
India is elated and proud. #Oscars https://t.co/cANG5wHROt
— Narendra Modi (@narendramodi) March 13, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com