Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ કોહિમા ખાતે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી

પ્રધાનમંત્રી શ્રીએ કોહિમા ખાતે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયો અને તેમની મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

એક ટ્વટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

શ્રી @Neiphiu_Rio જી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં જોડાયા. મને વિશ્વાસ છે કે યુવા અને અનુભવનું મિશ્રણ ધરાવતી આ ટીમ નાગાલેન્ડના સુશાસનના માર્ગને ચાલુ રાખશે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. તેમને મારી શુભેચ્છાઓ.”

YP/GP/JD