Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેનો યુરિયા એ આપણા ખેડૂતોના જીવનમાં લાંબા ગાળાના તફાવત લાવવાના અમારા વિવિધ પ્રયાસોનો એક ભાગ છે: પીએમ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ખેડૂતોના જીવનમાં લાંબા ગાળાના હકારાત્મક ફેરફારો લાવવામાં નેનો યુરિયાના ફાયદાઓની પ્રશંસા કરી છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી શોભા કરંદલાજે દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

આ આપણા ખેડૂતોના જીવનમાં લાંબા ગાળાના તફાવત લાવવાના અમારા વિવિધ પ્રયાસોનો એક ભાગ છે.”

YP/GP/JD