આસામના વિદ્યાર્થીઓ ગુજરાતના આણંદમાં અમૂલ કોઓપરેટિવના ડેરી પ્લાન્ટની મુલાકાત લેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુવા સંગમની ભાવનાને બિરદાવી છે.
તેઝપુર આસામના સંસદસભ્ય પલ્લબ લોચન દાસના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આવી તકો આપણા યુવાનોને વિવિધ સંસ્કૃતિઓનું અન્વેષણ કરવા અને ભારતના વિવિધ પાસાઓને સમજવા સક્ષમ બનાવે છે.”
Such opportunities enable our youth to explore diverse cultures and understand different aspects of India. https://t.co/tBbItbsePi
— Narendra Modi (@narendramodi) February 28, 2023
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Such opportunities enable our youth to explore diverse cultures and understand different aspects of India. https://t.co/tBbItbsePi
— Narendra Modi (@narendramodi) February 28, 2023