Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાદુઈ પિટારા બાળકોના મનને નવા ઉત્સાહ અને રંગથી ભરી દેશે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાયાના વર્ષો માટે શીખવાની-શિક્ષણ સામગ્રી જાદુઈ પિટારાના લોન્ચિંગને બિરદાવ્યું છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

રમતા-રમતા અભ્યાસનો જોરદાર આનંદ! આ જાદુઈ પિટારા બાળકના મનમાં નવી ભાવના અને રંગ ભરવા જઈ રહી છે.

 

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com