Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએ ડીઓપીટી દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડીઓપીટી દ્વારા દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:

“@DoPTGoI દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી. અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો અને વિભાગમાં સુમેળ અને કાર્યક્ષમતામાં વધુ સુધારો કરવાની રીતો પર પ્રકાશ પાડ્યો.”

YP/GP/JD