પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રેસ વોકર્સ, અક્ષદીપ સિંહ અને પ્રિયંકા ગોસ્વામીને નેશનલ રેસ વોકિંગ ચેમ્પિયનશિપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ તેમના આગામી પ્રયાસો માટે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
SAI મીડિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“અભિનંદન અક્ષદીપ અને @Priyanka_Goswam. તમારા આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
Congratulations Akshdeep and @Priyanka_Goswam. Best wishes for your upcoming endeavours. https://t.co/ZidCuhRPiY
— Narendra Modi (@narendramodi) February 15, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Congratulations Akshdeep and @Priyanka_Goswam. Best wishes for your upcoming endeavours. https://t.co/ZidCuhRPiY
— Narendra Modi (@narendramodi) February 15, 2023