Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કન્નડ ભાષા શીખવાની રચનાત્મક રીત શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કે જેમણે હંમેશા અન્ય રાજ્યોની ભાષા શીખવાની હિમાયત કરી છે અને ઘણી વાર તેમના ભાષણની શરૂઆત સ્થાનિક ભાષામાં શુભેચ્છાઓ અને પ્રારંભિક વાક્યો સાથે કરે છે, આજે કન્નડ ભાષા શીખવાની એક મજાની રીત શેર કરી હતી.

કન્નડ મૂળાક્ષરો શીખવવાની સચિત્ર રીત વિશે કિરણ કુમાર એસ દ્વારા કરાયેલ ટ્વિટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:ભાષાઓ શીખવાની એક મનોરંજક પ્રવૃત્તિ બનાવવાની સર્જનાત્મક રીત, આ કિસ્સામાં સુંદર કન્નડ ભાષા.”

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com