પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2023માં ઈતિહાસમાં હોટ મેટલ, ક્રૂડ સ્ટીલ અને સેલેબલ સ્ટીલનું સૌથી વધુ માસિક ઉત્પાદન હાંસલ કરવા બદલ સ્ટીલ ઓથોરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડની પ્રશંસા કરી છે.
સ્ટીલ મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ ક્ષેત્રના પ્રોત્સાહક સમાચાર.”
Encouraging news from a sector vital to India being Aatmanirbhar. https://t.co/ToTc45sBfD
— Narendra Modi (@narendramodi) February 4, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Encouraging news from a sector vital to India being Aatmanirbhar. https://t.co/ToTc45sBfD
— Narendra Modi (@narendramodi) February 4, 2023