Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ લોકોને લોહરી પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

અદ્ભુત લોહરી! આ તહેવાર આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને વધુ પ્રગાઢ કરે. ચારે બાજુ ખુશીઓ રહે.”

YP/GP/JD